મોરબીના જનતા કલાસીસના સંચાલક, પ્રમુખ લોહાણા મહાપરિષદ મોરબી તેમજ સામાજિક સેવાકીયમાં હંમેશા અગ્રેસર રહેતા નિર્મિતભાઈ નો આજે જન્મદિવસ છે
નિર્મિતભાઇના જન્મદિવસ નિમિત્તે તેમના પરિવારજનો મિત્રો દ્વારા જન્મદિવસની શુભેચ્છાઓ નો ધોધ વરસી રહ્યો છે ત્યારે મોરબી ગૌરવ સમાચાર ન્યુઝ તરફથી નિર્મિત ભાઈને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ