Friday, January 24, 2025

માળિયા મી. : દેવ સોલ્ટ દ્વારા ફ્રી મેગા મેડીકલ કેમ્પનું આયોજન

Advertisement

ફ્રી મેગા મેડીકલ કેમ્પ

સર્વરોગ નિદાન તથા નિ:શુલ્ક દવા વિતરણ

માળિયા (મી) સ્થિત દેવ સોલ્ટુ પ્રા લી, દેવ વેટલે એ સોશિયલ વેલફેર ફાઉનડેશન અને મોરબીની શ્રી હરી
હોસપીટલ ના સયુંકત ઉપક્રમે મોરબી જીલ્લાના, માળિયા (મી) તાલુકાના બગસરા ગામે તા. ૨૨.૦૯.૨૦૨૪ ના
રોજ (રવિવાર) એ ફ્રી મેગા મેડીકલ કેમ્પનું આયોજન કરેલ છે.તો સર્વે ગ્રામજનો તથા આજુબાજુના ગામોને આ આયોજિત મેગા કેમ્પનો લાભ લેવા વિનંતી છે.
આ મેગા મેડીકલ કેમ્પમાં અલગ અલગ ૭ રોગોના નિષ્ણાંત ડોકટરો તેની સેવા આપશે અને ફ્રી માં પરામર્શ કરી દર્દીઓને નિ:શુલ્ક દવા આપવામાં આવશે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW