તા.19/09/2024 ના રોજ જિલ્લા વિકાસ અધિકારી મોરબી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીનાં સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી વાંકાનેર તથા GCRI અમદાવાદ અને સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટ દ્વારા સબ ડીસ્ટ્રિકટ હોસ્પિટલ વાંકાનેર ખાતે વિવિધ પ્રકારના કેન્સર નાં નીદાન અંગેનો સ્ક્રીનીંગ કેમ્પ રાખવામાં આવેલ,
તાલુકા હેલ્થ ઓફિસર વાંકાનેર એન.ટી.સી.પી.સોશ્યલ વર્કર, ટંકારા તાલુકા સુપરવાઈઝર તથા અન્ય આરોગ્ય કર્મચારીઓએ જહેમત ઉઠાવેવી આ કાર્યક્રમને સફળ બનાવેલ.