*આહીર સેના મોરબી જીલ્લા દ્વારા સંચાલિત શ્રી આહીર સમાજ નવરાત્રી મહોત્સવમાં મેઘપરની પ્રખ્યાત રાસ-મંડળીનું આયોજન કરવામાં આવ્યું*
નવ લોહિયા યુવાનો માં બાળપણ થી સંસ્કૃતિ નું જતન કરવા ની વર્ષો થી પરંપરા રહી છે…એવા આહીર સમાજ ના ખમીરવંતા ગામ મેઘપર ના યુવાનો જ્યારે આહીર નવરાત્રી મહોત્સવ મોરબી માં રમવા માટે આવ્યા ત્યારે આખું ગ્રાઉન્ડ બસ એકી નજરે આ ખેલૈયા ઓ ને વધાવી રહ્યા હતા..