Tuesday, March 18, 2025

મોરબી જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીઓએ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે શપથ ગ્રહણ કર્યા

Advertisement

મોરબી જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીઓ દ્વારા દરેક વિશેષ દિવસોનું ખાસ આયોજન કરવામાં આવતું હોય છે.

જેના ભાગરૂપે મોરબી જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક સુશ્રી પારૂલબેન આડેસરાની ઉપસ્થિતિમાં સર્વે કર્મયોગીઓએ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે શપથ ગ્રહણ કર્યા હતા.

ઉપસ્થિત સર્વે કર્મયોગીઓએ આપણા ભારતની એકતા અને અખંડિતતા, એકતા અને વિશ્વશાંતિના સંદેશને મહત્તમ પ્રચાર પ્રસાર કરવા અંગે કટિબદ્ધતા દર્શાવી હતી.

જેમાં અત્રેની કચેરીના માહિતી મદદનીશ સુશ્રી જે.કે.મહેતા, માહિતી મદદનીશ બી.એન.જાડેજા, બી.વી.ફૂલતરીયા, પ્રવીણ સનાળીયા, આનંદ ગઢવી, જય રાજપરા, જયેશ વ્યાસ, કિશોરપરી ગોસ્વામી અને અજય મુછડીયા હાજર રહયા હતા.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW