Wednesday, January 22, 2025

મોરબી: આયુષ હોસ્પિટલમાં આવી ભરતી બે દિવસ સુધી મેગા વોક ઈન ઇન્ટરવ્યૂ

Advertisement

મોરબી આયુષ હોસ્પિટલ માં મેગા walk in interview બે દિવસ સુધી યોજાશે
10.11.24 – રવિવાર -9.00 am to 7.00 pm
11.11.24 – સોમવાર-9.00 am to 7.00 pm
તે જ દિવસે તમામ હોદ્દા ફાઇનલ કરવામાં આવશે અને ઓફર લેટર્સ પણ તે દિવસે આપી દેવામાં આવશે. મોરબીની બહારથી ઇન્ટરવ્યુમાં આવનાર વ્યક્તિઓને બસ ભાડા, જમવાની અને રહેવાની સુવિધા આપવામાં આવશે.
Contact Number-8140700048/8319924674

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW