Saturday, January 11, 2025

આગામી ૨૨ નવેમ્બરના રોજ યોજાનાર સંકલન બેઠક હવે ૨૯ નવેમ્બરના રોજ યોજાશે

Advertisement

મોરબી જિલ્લા સંકલન અને સહ ફરિયાદ સમિતિની નવેમ્બર માસની બેઠક આગામી ૨૨/૧૧/૨૦૨૪ ના રોજ યોજાનાર હતી. અનિવાર્ય કારણોસર આ તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે જે અનુસાર જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક હવે ૨૯/૧૧/૨૦૨૪ના રોજ યોજાશે. અન્ય તમામ વિગતો યથાવત રહેશે તેવું નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરની યાદીમાં જણાવ્યું છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW