Tuesday, January 7, 2025

વાવ વિધાનસભા માં ભાજપની જીત થતાં વાંકાનેર ખાતે ભવ્ય ઉજવણી કરાઇ

Advertisement

વાવ વિધાનસભા અને મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બાદ વાંકાનેર -67 ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તેમજ કાર્યકર્તાઓ દ્વારા મો મિઠા કરી વાવ વિધાનસભા ચૂંટણી માં મળેલ ભાજપની જીતની ઉજવણી કરવામાં આવી હતી

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW