Tuesday, January 7, 2025

વાંકાનેરના વિકાસને વેગવંતો‌‌ બનાવતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી બે રોડનું ખાતમુહૂર્ત કરાયું

Advertisement

જીયાણાં ગામ થી હાઈવે સુધી એપ્રોચ (રિસર્ફેસ)રોડનું કામ 86.10 લાખનાં ખર્ચે તેમજ રાણપુર નવાગામ થી હાઈવે સુધી એપ્રોચ (રિસર્ફેસ)રોડનું કામ 55.12 લાખનાં ખર્ચે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ના વરદ્ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

તે પ્રસંગે રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રંગાણી, રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ જે. કે. પીપળીયા. રાજકોટ તાલુકા પંચાયત પ્રમુખ ચેતનભાઈ કથીરિયા, રાજકોટ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ કાકડિયા, તાલુકા પંચાયત સદસ્ય કાનજીભાઈ મેઘાણી, સંજયભાઈ રંગાણી, સરપંચ, તેમજ કાર્યકર્તાઓ, અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW