મોરબી તાલુકા પોલીસ મથક માં ફરજ બજાવતા ચંદ્રસિંહ પઢીયાર નો આજે જન્મ દિવસ છે ચંદ્રસિંહ પઢીયાર ના જન્મ દિવસ નિમિત્તે પોલીસ પરિવાર સગા, સ્નેહીજનો, પરિવારજનો, મિત્ર વર્તુળ તરફથી શુભેચ્છા નો ધોધ વર્ષી રહ્યો છે. મોરબી ગૌરવ સમાચાર તરફથી ચંદ્રસિંહ પઢીયાર ને જન્મ દિવસ ની શુભકામના