મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે નેશનલ ગર્લ ચાઇલ્ડ દિવસ ની ઉજવણી કરાઇ

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે નેશનલ ગર્લ ચાઇલ્ડ દિવસ ની ઉજવણી કરાઇ

તારીખ ૨૪/૦૧/૨૦૨૫ ના રોજ આયુષ હોસ્પિટલ ખાતે’ વિશેષ નેશનલ ગર્લ ચાઇલ્ડ દિવસની ઉજવણી કરવામાં આવી આ ખાસ દિવસ નિમિતે આયુષ હોસ્પિટલ ખાતે જન્મેલી દરેક દિકરીઓ નું સ્વાગત કરવામાં આવ્યું તેમજ તેમની માતા નું ખાસ સન્માન કરવામાં આવ્યું અને દિકરીના સારા સ્વાસ્થ્ય માટેની સુભકામનાઓ પાઠવવા આવી અને ખાસ કિટનું આયુષ હોસ્પિટલ દ્વારા વિતરણ કરવામાં આવ્યું.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW