મોરબીના યુવા પત્રકાર ઘવલ ત્રિવેદીના પુત્ર અદ્વિતનો આજે જન્મદિવસ
મોરબી વાત્સલ્યમ્ સમાચાર યુવા પત્રકાર ઘવલ ત્રિવેદીના પુત્ર અદ્ભિત ત્રિવેદીનો આજે જન્મદિવસ છે અદ્વિત આજે જીવનના ૭ વર્ષ પૂર્ણ કરી ૮ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.ત્યારે અદ્વિતના જન્મદિવસ પ્રસંગે પરિવાર, સગા સંબંધી ઓ, મિત્રો દ્વારા શુભેચ્છા પાઠવવમાં આવી રહ્યા છે