Sunday, March 8, 2026

ઇગ્લીશ દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેતી મોરબી સીટી બી ડીવી. પોલીસ

Advertisement
Advertisement
Advertisement

મોરબી બી ડિવિજન મથકના પોલીસ ઇન્સપેક્ટર એન.એ.વસાવા તથા સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પો.હેડ.કોન્સ જયપાલભાઇ લાવડીયા તથા પો.કોન્સ સિધ્ધરાજસિંહ ઝાલા તથા પો.કોન્સ રાજપાલસિંહ જાડેજા ને ખાનગી હકીકત મળેલ કે મોરબી શ્રધ્ધાપાર્ક સોસાયટી નવલખી રોડ ખાતે રહેતા ધવલ આહિર પોતાના રહેણાક મકાને ઇગ્લીશ દારૂનો જથ્થો ઉત્તારી ઇંગ્લીશ દારૂનું વેચાણ કરે છે જેથી આરોપીના રહેણાક મકાનમાં રેઇડ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ-૧૩૨ જેની કુલ કિ.રૂ. ૮૬,૧૭૨/- નો મુદામાલ રાખી રેઇડ દરમ્યાન હાજર મળી આવેલ હોય જેથી તેઓના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

> પકડાયેલ આરોપી-

(૧) ધવલભાઇ રાયધનભાઈ કોઠીવાર રહે,શ્રધ્ધાપાર્ક શેરી નં.૧ નવલખી રોડ મોરબી મૂળ રહે,ગામ નાની બરાર તા.માળીયા(મી) જી. મોરબી

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW