મોરબી એલ.સી.બી. સ્ટાફના ASI જીજ્ઞાસાબેન કણસાગરા તથા સુરેશભાઇ હુંબલને ખાનગી રાહે હકિકત મળેલ કે, દર્શનભાઇ કનુભાઇ વરાળીયા રહે.મોરબી જેતપર રોડ શીવ પાર્ક-૨ પીપળી ગામની સીમ તા.જી.મોરબી વાળાએ પોતાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો વેચાણ કરવા રાખેલ છે. તેવી ચોકકસ હકિકત આધારે રેઇડ કરતા વિદેશી દારૂ સહિતના મુદામાલ મળી આવતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
> પકડાયેલ આરોપીના નામ સરનામા:-
(૧) દર્શનભાઇ કનુભાઇ વરાળીયા રહે.મોરબી જેતપર રોડ શીવ પાર્ક-
– પકડવાના બાકી આરોપીનુ નામ સરનામા:-
(૧) જયરાજભાઇ ખાચર રહે.બોટાદ
– પકડાયેલ મુદામાલની વિગત –
(૧) મેગ્ડોવેલ્સ કંપનીની વ્હીસ્કીની કુલ બોટલો નંગ-૫૭ કિ.રૂ. ૩૨,૦૩૪/- નો મુદામાલ