Sunday, March 16, 2025

મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક આગામી તા.૨૯ માર્ચના રોજ યોજાશે

Advertisement

માર્ચ-૨૦૨૫ માસની મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલુ હોવાના કારણે મોકૂફ રાખવામાં આવી હતી. જે બેઠક આગામી તારીખ ૨૯/૦૩/૨૦૨૫ ના રોજ સવારના ૧૦:૩૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે.

આ બેઠકમાં સંકલન સહ ફરિયાદ સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નો તેમજ બેઠક દરમિયાન રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવશે તેમ મોરબી નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW