Monday, May 19, 2025

ટંકારા: આવનાર નવાર ગુન્હા કરવાની ટેવ વાળા ઇસમ નું પોલીસ ની હાજરીમાં ગેર કાયદે વીઝ જોડાણ કપાયું

Advertisement
Advertisement
Advertisement

પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી ની સુચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડા ના માર્ગદર્શન મુજબ ટંકારા વિસ્તાર – માથાભારે ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ

ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તાર મા અવાર નવાર ગુના કરવાની ટેવ વાળા માથાભારે ઇસમ (1) રોહિત નાનજીભાઈ ફાગલીયા રહે. વાછકપર ટંકારા નાઓ એ કરેલ ગેર કાયદેસર વીજ જોડાણ ચેક કરવાં રાજકોટ પીજીવિસીએલ રોણકી સડીના જુનિયર ઈજનેર ડી બી પરમાર તથા ટંકારા પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધારવામાં આવેલ જેમાં ગેર કાયદેસર જોડાણ મળી આવતા આસામી વિરુદ્ધ ઇલેક્ટ્રિકસીટી એક્ટ 135 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી વીજ ચોરી નોં ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW