ઇગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લેતી મોરબી તાલુકા પોલીસ

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકા પોલીસ ને સંયુકતરાહે બાતમી મળેલ કે, “મોરબી તાલુકાના મકનસર પ્રેમજીનગર ગામે મોરબી-વાંકાનેર ને.હા.ઉપર સંજયભાઇ ઉર્ફે ધુડો રાતૈયાના ઇટોના ભટ્ટા પાસે સંજયભાઇ ઇંગ્લીશ દારુ સગેવગે કરવાની પેરવીમાં છે જે ખાનગી બાતમી ના આધારે પોલીસે તે જગ્યાએ જઈ રેઇડ કરતા એક ઇસમને ઇંગ્લીશ દારૂની બોટલો સાથે પકડી પાડી સદરહું જગ્યાએથી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ૭૫૦ મી.લી.ની કાચની કંપની શીલપેક ઇંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ-૭૮ કિં.રૂ.૪૭,૫૨૪/- નો મુદ્દામાલ કબ્જે કરી મજકૂર ઇસમ વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ પોલીસ હેડ કોન્સ.એમ.એ.પરમાર ચલાવી રહેલ છે.

> આરોપી :-

૧ સંજયભાઇ ઉર્ફે ધુડો વિરજીભાઈ રાતૈયા રહે-નવા મકનસર તા.જી.મોરબી

> કબ્જે કરેલ મુદ્દામાલ :- અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ૭૫૦ મી.લી.ની કાચની કંપની શીલપેક ઇંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ- ૭૮ કિં.રૂ.૪૭,૫૨૪/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW