Sunday, April 20, 2025

આયુષ હોસ્પિટલમાં વધુ એક સફળ સર્જરી

એન્ડોસ્કોપિક સર્જરી
એક ૫૩ વર્ષના ચોટીલાના રહેવાસી ને કમરના L4-L5 મણકાની વચ્ચે ની ગાદી ખસી જતા, કમરનો સખત દુઃખાવો, જમણી બાજુના પગનો દુઃખાવો, જમણા પગમાં ખાલી ચડી જવી, અને જમણા પગના પંજાની, નબળાઈ (Foot Drop) થયો હતો. જેનાથી દર્દીને ચાલવામાં તકલીફ પડતી હતી. જેમાં દર્દી નું ઓપરેશન કરવું ફરજીયાત હતું, પરંતુ છાતીના એક્ષરે માં જોવામાં આવ્યું કે દર્દીનું એક બાજુનું ફેફસું કામ ન કરતુ હોવાથી સંપૂર્ણ બેભાન કરવા અને સી સી સુંઘાડવી શક્ય ન હતી.આથી મોરબી ખાતે ની આયુષ હોસ્પિટલ ના ન્યૂરોસર્જન ડૉ. પ્રતિક પટેલ ની સુજ બુજ થી મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. દર્દીની જાગતિ અવસ્થામાં જ માત્ર ઓપરેશન કરવાનો ભાગ ખોટો કરી (Local Anaesthesia) દૂરબીન વડે (endoscopic) ખસેલી ગાદી કાઢી નસ પરનું દબાણ દુર કર્યું,જેથી તરત જ દર્દીને દુખાવા માં રાહત મળી તેમજ પગની નબળાઈ દુર થઇ અને દર્દી તરત જ ચાલવા માંડ્યા.endoscopic.

સર્જરી ના ફાયદા
1.cm થી નાનો ચેકો
૨૪ કલાકમાં રજા
દુખાવાથી તુરંત રાહત

Advertisement
Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW