માળિયા મી. પોલીસ ને મળેલ બાતમી હકીકત આધારે અણીયાળી ટોલનાકાથી ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૭૬ કિં.રૂ.૫૬,૭૮૮/- તથા દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ ટાટા ટ્રક રજી.નં. RJ-30-GA-9369 કિં.રૂ.૧૫,૦૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૧૫,૫૬,૭૮૮/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને અટક કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.
> આરોપી :-
1. ટ્રક ચાલક :- ગોપાલસિંગ છોગસિંહ રાવત/ રહે. રાજવા, ધોરા તા.બ્યાવર, જી.રાજસમંદ,
રાજસ્થાન.
2. નાસીજનાર :- બહાદુરસિંહ મોહનસિંહ રાવત/ રહે. રાજવા, પોસ્ટ-બિલીયાવાસ, તા.જવાજા, તા.બ્યાવર, જી.રાજસમંદ, રાજસ્થાન.
> કબ્જે કરેલ મુદ્દામાલ :-
1. અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૭૬ કિ.રૂ.૫૬,૭૮૮/-
2. સદરહું ઇંગ્લીશ દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ ટાટા કંપનીનો ટ્રક રજી.નં. RJ-30-GA-9369 કિં.રૂ.૧૫,૦૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૧૫,૫૬,૭૮૮/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.