Friday, May 23, 2025

મોરબી ગૌરવ સમાચાર ના અહેવાલ બાદ સેવાભાવી બચુબાપાના રસોડે તોફાન મચાવનાર બે ઈસમો ને ઝડપી લેતી પોલીસ

Advertisement
Advertisement
Advertisement

મોરબી ગૌરવ સમાચારના વાયરલ થયેલા વીડિયોની અસર પોલીસ હરકતમાં આવી બે શખ્સોને દબોચ્યા

મોરબી સેવાભાવી બચુબાપાના રસોડે રમણભમણ કરનાર બે શખ્સો ઝડપાયા બચુબાપા બચી ગયા ને લુખ્ખા તત્વો પકડાઈ ગયા!
ગઇ કાલે મોરબી ના સ્ટેશન રોડ પર વર્ષો થી ભૂખ્યા ને ભોજન આપનાર અને સેવા ભાવિ બચ્ચું બાપા ને ત્યાં બે આવારા તત્ત્વો દ્વારા તોફાન મચાવી ત્યાં રહેલ વસ્તુ નું રમણ ભમણ કરી નાખ્યું હતું ત્યારબાદ બચું બાપા દ્વારા વિડિયો બનાવી અને પુલ ઉપર થી કૂદી જઈ આપઘાત કરવાની ચીમકી આપવામાં આવી હતી જેનો અહેવાલ સૌ પ્રથમ મોરબી ગૌરવ સમાચાર દ્વારા ચલાવવામાં આવ્યો હતો જેથી મોરબી પોલીસ તુરંત હરકત માં અને બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી તુરંત બને ને પકડી કાયદાનું ભાન કરાવ્યું હતું

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW