Thursday, May 1, 2025

મોરબીની આયુષ હોસ્પીટલમાં યુરોલોજિસ્ટ ડો.કેયુર પટેલની હવે પુર્ણ સમય ઉપલબ્ધ

Advertisement
Advertisement

મોરબીની આયુષ હોસ્પીટલમાં યુરોલોજિસ્ટ ડો.કેયુર પટેલની હવે પુર્ણ સમય ઉપલબ્ધ

મોરબીની આયુષ હોસ્પીટલમાં વિવિધ જટિલ રોગની સારવાર ઉપલબ્ધ છે. જેથી દર્દીઓને હવે રાજકોટ અને અમદાવાદ ધક્કા ખાવાની જરૂરત રહેતી નથી, આધુનિક સારવારનો લાભ ઘર આંગણે મળી રહ્યો છે અને હવે યુરોલોજીસ્ટ ડો. કેયુર પટેલની સેવા પૂર્ણ સમય માટે ઉપલબ્ધ છે. આયુષ હોસ્પીટલમાં ડો. કેયુર પટેલ યુરોલોજીસ્ટ પૂર્ણ સમય ઉપલબ્ધ છે. જેઓ પથરીના દુરબીનથી ઓપરેશન, પ્રોસ્ટેના દૂરબીનથી ઓપરેશ, યુરેટ્રોપ્લાસ્ટીક કીડપ્રોસ્કોપિક માટે લેટેસ્ટ ઓપરેશન, મુત્રમાર્ગના તમામ ઓપરેશન, મુત્રમાર્ગ કેન્સર, પુરૂષ બંધત્વ સહિતના રોગોના ઈલાજ કરી રહ્યા છે. જેથી દર્દીઓને પૂર્ણ સમય માટે તેમની સેવાનો લાભ મળી રહેશે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW