મોરબી સીરામીક એસોસિએશન દ્વારા મોરબી જીલ્લાની ત્રણ બેઠક સહિત હળવદ ધાંગધ્રા બેઠક પરથી વિજય થયેલ ઉમેદવારોને શુભકામના પાઠવી
મોરબી: મોરબી સિરામિક એસોસિએશન દ્વારા મોરબી જીલ્લાની વિધાનસભાની ત્રણે બેઠક પરના ઉમેદવાર કાંતિભાઇ અમૃતિયા, જીતુભાઈ સોમાણી , દુર્લભજીભાઈ દેથરીયા તથા હળવદ ધ્રાંગધ્રા વિધાનસભા બેઠકના ઉમેદવાર પ્રકાશભાઇ વરમોરા ને જંગી બહુમતીથી વિજય થવા બદલ તમામ ઉમેદવારોને ખુબ અભિનંદન પાઠવ્યા હતા.