ગાળા ગામે અંદરપા પરિવાર ના સ્નેહ મિલન નો કાર્યક્રમ યોજાયો જેમાં અંદરપા કુટુંબના આગેવાનો તેમજ વિદ્યાર્થી ઓ સામાજિક આગેવાન તેમજ સંચાલન કરતા તમામ સંચાલકોનું ભવ્ય સ્વાગત સમારોહ કાર્યક્રમ યોજાયો
તેમજ ૪૫ વર્ષથી નવરાત્રી દરમિયાન ગરબા ગાવાવાળા ને પણ સન્માન કરવામાં આવ્યા