મોરબી શહેર પેટા વિભાગ 2 હેઠળ તારીખ ૨૧/૧૨/૨૦૨૨ ના રોજ સવારે ૮.૦૦ વાગ્યા થી સાંજે ૪.૦૦ વાગ્યા સુધી વિજપુરવઠો ૬૬કેવી અમરેલી રોડ સબ સ્ટેશન માં મેંટનન્સ હેતુ બંધ રાખવાનો હોઈ તે માટે નીચે મુજબના વિસ્તારો જરુરી માટે નો વીજ પુરવઠો બંધ રહેશે
(૧)વાવડી રોડ ફીડર : – વાવડી રોડ પરના ક્રિષ્નાપાર્ક, રાધાપાર્ક, કુબેરનગર-1-2-3 ,ગાયત્રીનાગર,સોમૈયા સોસાયટી, માધાપર, કારીયા,સોસાયટી,મારુતિનગર તથા આસપાસનાં વિસ્તારો
(૨) ચિત્રકૂટ ફીડર : – વી.સી.પરા રોહિદાસપરા, માધાપર, મહેન્દ્રનગર, રેલ્વે સ્ટેશન રોડ, નવા ડેલા રોડ, ડૉ.તખ્તસિંહજી રોડ, ઘાંચી શેરી તથા આસપાસનાં વિસ્તારો
(૩) શ્રધ્ધા ફીડર :- વિજયનગર, મદિના સોસાયટી, રણછોડનગર, યમુનાનગર, અમરેલી રોડ, વીસીનગર, લાયન્સનગર, નીલકંઠ સોસાયટી તથા આસપાસનાં વિસ્તારો