મોરબી માળિયા ના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ અચાનક રાજકોટ પોહચી જઈને રાજકોટ રેન્જ ના આઈજી અશોક કુમાર યાદવ સાથે મુલાકાત કરી તેમજ મોરબી ના પ્રશ્ન માટે ચર્ચા કરી હતી જેમાં માનવામાં આવી રહ્યું છે ચેલા ઘણા સમય થી મોરબી જિલ્લા માં લૂંટ, હત્યા, ચોરી, ડ્રગ્સ, દારુ,ઊંચા વ્યાજ, સહિતના દુષણો ને ડામવા માટે તાત્કાલિક એક્શન લઈ ક્રાઇમ રેટ ઘટાડવા માટે ચર્ચા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે
રિપોર્ટર
મયંક દેવમુરારી
મોરબી