પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગના દ્વારા આગામી થર્ટી ફસ્ટ ડીસેમ્બર અનુસંધાને પ્રોહી – જુગાર ના કેશો શોધી કાઢવા અંગે સ્પેશીયલ ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષક , રાહુલ ત્રિપાઠી એ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન – જુગારની પ્રવૃતિ અટકાવવા , કે . જે.ચૌહાણ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એલ.સી.બી. ને સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પો.સબ.ઇન્સ એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોર્ડનો સ્ટાફના કાર્યરત હતો તે દરમ્યાન HC પૃથ્વીરાજસિંહ જાડેજા તથા PC વિક્રમભાઇ કુગશીયા ને મળેલ હકિકત આધારે મધુપુર ગામેથી એક ઇસમને ઇકો ગાડી નંબર GJ – 01 – KF – 1949 વાળીમાં જુદી જુદી બ્રાન્ડની ઇગ્લીશદારૂની બોટલ નંગ -૧૪૯ કિ.રૂ .૬૧,૫૩૦ / – મળી કુલ.કિ.રૂ .૧,૬૭,૦૩૦ / – ના મુદામાલ સાથે હેરાફેરી કરતા મળી આવતા કુલ બે આરોપી વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે .
પકડાયેલ આરોપીના નામ સરનામા : ) ૧ ( રમેશભાઇ પોપટભાઇ વાઘાણી પટેલ / ઉરહે ૪૫.વ .. જસદણ હરીકૃષ્ણ પાર્ક ઓમકાર સ્કુલની પાછળ આટકોટ બાયપાસ તા ભાવનગર.ગારીયાધાર જી.ગણેશગઢ તા .રાજકોટ મૂળરહે , જસદણ જી .
પકડવાના બાકી આરોપીના નામ સરનામા : ( ૧ ) ગોપાલ ગોરધનભાઇ કોળી રહે . મધુપુર તા.મોરબી
પકડાયેલ મુદામાલની વિગત : ( ૧ ) ગ્રીન લેબલ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ બોટલ નંગ -૫૪ કિ.રૂ .૧૮,૩૬૦ / ( ૨ ) શીગ્નેચર વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ. બોટલ નંગ -૨૪ કિ.રૂ .૧૯,૬૮૦ / ( ૩ ) બ્લેન્ડર પ્રાઇડ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ. બોટલ નંગ -૧૨ કિ.રૂ .૧૦,૨૦૦ / ( ૪ ) રોયલ ચેલેન્જ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ. બોટલ નંગ -૧૨ કિ.રૂ .૬,૨૪૦ / ( ૫ ) 8 PM વ્હીસ્કીની ૩૭૫ એમએલ . બોટલ નંગ -૪૭ કિ.રૂ .૭,૦૫૦ / ( ૬ ) ઇકો કારના નંબર GJ – 01 – KF – 1949 કિ.રૂ. ૧,૦૦,૦૦૦ / ( ૭ ) મોબાઇલ નંગ -૨ કિ.રૂ .૫૫૦૦ / – નો મુદામાલ કબ્જે કરેલ છે .
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી કે.જે.ચૌહાણ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI , એન.એચ.ચુડાસમા , .એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફ દ્વારા આ કરવામાં આવી હતી