Sunday, May 18, 2025

મોરબી સિરામિક એસોસિએશન ના હોદેદારોની રેન્જ આઇજી સાથે મુલાકાત સીટ ની રચના કરવા કરાઇ રજૂઆત

Advertisement
Advertisement
Advertisement

મોરબીમા સીરામીક ઉઘોઁગ આજે ભારતનુ ૯૫% ટાઈલ્સ અને સેનેટરીવેરનુ ઉત્પાદન કરતો હોઈ આ કલ્સ્ટરમા આવતી અનેક સમસ્યામાની સૌથી મોટી સમસ્યા સીરામીક ઉઘોઁગકારો ટાઈલ્સ ઉત્પાદન કરીને દેશના અલગ અલગ રાજ્યોમા કરતા વેચાણમા અમુક વેપારીઓ માલ લઈને પેમેન્ટ ખોટા કરે છે તેમજ દિવસે દિવસે વઘતી જતા ફ્રોડને કારણે નાણા ફસાઈ જતા હોય છે ત્યારે તે બાબતમા ઘારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની આગેવાનીમા મોરબી સીરામીક એસોસીએસનના પ્રમુખશ્રીઓ ગાંઘીનગર ખાતે ગૃહમંત્રી હષઁ સંઘવીને SIT ની રચના કરવા માટે રજુઆતો કરતા તેના અનુસંઘાને રાજકોટ રેન્જ આઈ જી અશોકકુમાર યાદવ ને રૂબરૂ મોરબી સીરામીક એસોસીએસનના પ્રમુખો મુકેશભાઈ કુંડારીયા, હરેશભાઈ બોપલીયા, વિનોદભાઈ ભાડજા, કિરીટભાઈ પટેલ મળીને SIT ની રચના કરવા બાબતે રજૂઆત કરી હતી

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW