Friday, January 10, 2025

મોરબી પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજકોની અનોખી પહેલ

Advertisement

મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ઉતરાયણમાં દર વર્ષે ઘાયલ પક્ષીઓ ને સારવાર કરવા ના હેતુ થી ચાલતું *મને બચાવો* પક્ષી બચાવો અભિયાન અંતર્ગત વર્ષ 2023 નું આ અભિયાન નો જેટલો પણ ખર્ચ થતો હોય છે તેમાં ડોક્ટર ની ફી, દવાઓ નો ખર્ચ,મંડપ નો ખર્ચ વગેરે તમામ ખર્ચ (અંદાજિત ૧ લાખ રૂપિયા) મોરબીની *પાટીદાર નવરાત્રી મહોત્સવ* દ્વારા આપવા માં આવશે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW