Monday, May 19, 2025

મારામારીના ગુન્હાઓમા અવાર નવાર પકડાતા ઇસમને પાસા ધકેલતી મોરબી પોલીસ

Advertisement
Advertisement
Advertisement

મારામારીના ગુન્હાઓમા અવાર નવાર પકડાતા ઇસમને પાસા અટકાયત કર જેલ હવાલે કરતી મોરબી સીટી એ ડીવિઝન પોલીસ.
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક નાંઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ, મોરબી નાંઓના માર્ગદર્શન હેઠળ મોરબી શહેરમાં અસામાજીક તત્વોની પ્રવૃત્તીઓને ડામવા સુચના થતા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વીસ્તારમાં અવાર નવાર મારામારી તેમજ રાયોટીંગ જેવા ગંભીર ગુન્ગઓમાં પકડાયેલ અસામાજીક ઇસમ ઇરફાન કરીમભાઇ પારેડી મીયાણા રહે.મોરબી કાલીકા પ્લોટ જલાલચોક વાળા વિરૂધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામાં આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર મોરબીએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી મજકુર ઇસમની અટકાયત કરી પાસા વોરંટની બજવણી કરી વડોદરા જેલ હવાલે કરવામાં આવેલ છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW