આવતી કાલ તારીખ ૧૧.૦૧.૨૦૨૩ ના બુધવાર નાં રોજ PGVCL ના વીરપર ઇન્ડસ્ટ્રીયલ પેટા વિભાગ હેઠળ આવતા 66 કેવી લજાઈ સબ સ્ટેશન તેમજ 132 કેવી ટંકારા સબ સ્ટેશનના તમામ ફીડર સવારે ૦૮:૦૦ વાગ્યા થી બપોરના ૪:૦૦ વાગ્યા સુધી સમારકામ ની કામગીરી અન્વયે લજાઈ વીરપર હડમતીયા નસિતપર ખીજડીયા રામપર ઉમિયનગર મહેન્દ્રપુર વઘગઢ મેઘપર અને ઘુનડા ગામનો પાવર બંધ રહેશે