Wednesday, January 22, 2025

વાહ વિદ્યાર્થી હોય તો આવા ચાઇનીઝ દોરી કે તુક્કલનો ઉપયોગ ન કરવા અંગે ખાતરી આપી

Advertisement

નાની વાવડી ગામ કુમાર પ્રાથમિક શાળા ખાતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર દ્વારા વિદ્યાર્થીઓને ચાઇનીઝ દોરી તથા તુક્કલનો ઉપયોગ ન કરવા બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું અને તેનાથી થતા નુકશાન અંગે જાણકારી આપી હતી. બાળકોએ પણ ક્યારેય ચાઇનીઝ દોરી કે તુક્કલનો ઉપયોગ ન કરવા અંગે ખાતરી આપી હતી અને પોતાના મિત્રો તેમજ સગા સંબંધી તથા પાડોશીઓને પણ ચાઇનીઝ દોરી કે તુક્કલનો ઉપયોગ ન કરવા અંગે સમજાવશે એવી બાંહેધરી આપી હતી.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW