માળિયા તાલુકાની જાજાસર પ્રાથમિક શાળા અને દેવગઢ પ્રાથમિક શાળાના બાળકો માટે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું જે અંતર્ગત ગોંડલ અક્ષર મંદિર કાગવડ ખોડલધામ , પરબ વાવડી જુનાગઢ સાયન્સ સીટી સકરબાગ તેમજ ગિરનાર પર્વત અને રાજકોટ રામવન શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું. ભાવેશભાઈ બોરીચા,હરદેવ ભાઇ કાનગડ હિના બેન સુતરીયા વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી.