મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ના હસ્તે 12 જાન્યુઆરી ના રોજ શ્રી સ્વામી વિવકાનંદજી ની જન્મ જયંતિ- યુવા દિવસના અવસર પર નીલકંઠ સ્કૂલ માં યુવા પુસ્તક મેળો ખુલ્લો મુકવામાં આવ્યો.
નીલકંઠ પુસ્તક મેળો તા.13/01/2023,શુક્રવાર ના રોજ પણ સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લો હશે તેથી આપ સર્વે મોરબીવાસી આ પુસ્તક મેળા ની મુલાકાત લઈ યુવા વિધાર્થીઓને પ્રોત્સાહિત કરે તેવી નીલકંઠ સ્કૂલ દ્વારા કરે છે.