Wednesday, May 21, 2025

મોરબી ના ઘુનડા(સ.) ખાતે ૨૨મીએ રામામંડળનું આયોજન

Advertisement
Advertisement
Advertisement

મોરબી ના ઘુનડા(સ.) આગામી તા.૨૨-૦૧-૨૦૨૩ને રાત્રે ૯ કલાકે નકલંકધામ તોરણીયા નું પ્રખ્યાત રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. રામામંડળમાં રામાપીરનું જીવન ચરિત્ર સંગીતમય શૈલીમાં ભજવવામાં આવશે આ રામામંડળમાં ધર્મપ્રેમી જનતાને પધારવા આયોજક વિનોદભાઇ પોપટભાઇ બરાસરા દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તથા વધુ માહીતી માટે મો.૯૮૨૪૮૨૪૩૩૩ પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું હતું.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW