Saturday, January 25, 2025

મોરબીના રંગપર ગામે પોલીસવડા ના અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો

Advertisement

મોરબી તાલુકાના રંગપર ગામે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી તાલુકાના રંગપર ગામે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીનાઓની અધ્યક્ષતામા લોક દરબાર યોજી ગામ લોકોને વ્યાજખોરોના ચક્રમાં ન ફસાવા અંગે તેમજ સરકારની યોજનાઓ તેમજ સસ્તી લોન અંગે બેંક સંબંધી જરૂરી માહિતીથી વાકેફ કરવામાં આવ્યા. અને જો કોઈ વ્યક્તિ વ્યાજખોરોના ચક્રમાં ફસાયેલ હોય તો નિર્ભય બની પોલીસનો સંપર્ક કરવા સમજ કરવામાં આવી અને આ લોકદરબારમાં DYSP ઝાલા, પોલીસ ઇન્સ્પેક્ટર વાળા, PI સોલંકી તથા આશરે 150 જેટલા આગેવાનો તથા ગ્રામજનો હાજર રહ્યા હતા.
રિપોર્ટર
મયંક દેવમુરારી
મોરબી

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW