મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો કવિતાબેન દવે ની સુચનાથી પીએચસી ખાખરાળા મેડિકલ ઓફીસર ડો.સંજય જીવાણી તથા,સુપરવાઈઝર કે કે કાલરીયા ના માર્ગદર્શન હેઠળ ધરમપુર વેલ એન્ડ હેલ્થ સેન્ટર ના કર્મચારી છાયાબેન બી.નિમાવત,પ્રકાશભાઈ મકવાણા, ક્રિષ્નાબેન જાદવ,તેમજ આશાબહેનો ઘરે ઘરે જઈ લોકોને રકતપિત રોગ વિશે માહિતગાર કરેલ




