મોરબીના ટીંબડી ગામના રહેવાસી નાની વયેજ ઉદ્યોગમાં ઝંપલાવી એક સફળ કારકિર્દી બનાવનાર કાર્તિક ભાઈ પાંચોટિયા નો આજે જન્મ દિવસ છે જેવો હાલ અડિકોન સિરામિક માં ડાયરેક્ટર પદ પર છે જેના જન્મ દિવસ પર મિત્ર મંડળ, શુભચિંતકો સગા સ્નેહીજનો ઉદ્યોગકારો દ્વારા જન્મ દિવસ ની શુભકામના પાઠવી રહ્યા છે ત્યારે મોરબી ગૌરવ સમાચાર દ્વારા કાર્તિક ભાઈ ને જન્મ દિવસ ની ખૂબ ખૂબ સુભકામના