Sunday, February 2, 2025

બિયરના ટીન સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો

Advertisement

મોરબીના પંચાસર રોડના ખુણા નજીકથી બિયર ટીન નંગ -૨ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડના ખુણા નજીક આરોપી સબીર આદામભાઈ સેડાત (ઉ.વ.૩૫) રહે. મહેન્દ્રપરા શેરી નં -૧૪ મોરબી વાળાને બિયર ટીન નંગ -૨ કિં રૂ.૨૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW