Saturday, March 7, 2026

મોરબી : સાંજ સમાચારના બ્યુરોચિફ જીજ્ઞેશ ભટ્ટનો આજે જન્મદિન

Advertisement
Advertisement
Advertisement

મોરબી તા .૪

મોરબી શહેરના પ્રાણપ્રશ્નોને વાચા આપવામાં હરહંમેશ મોખરે રહેતા નિડર અને લિડર પત્રકાર તથા સાંજ સમાચારના બ્યુરોચિફ અને ખુબ જ ટુંકા સમયમાં ખુબ જ લોકપ્રિય બની ગયેલ “મોરબી ટુડે” વેબ ન્યુઝ પોર્ટલના ફાઉન્ડર પત્રકાર જીજ્ઞેશ ભટ્ટનો આજે તા.૪ ફેબ્રુઆરીએ ૪૩ મો જન્મદિવસ હોય આજે તેમના જન્મદિને રાજકીય તથા સામાજીક આગેવાનો, સગા-સ્નેહીઓ, મિત્ર-મંડળ અને શુભચિંતકો તેમના મોબાઇલ નંબર ૯૪૨૭૭ ૨૧૫૪૬ ઉપર શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW