Friday, January 24, 2025

ઇંગ્લિશ દારૂ ની બોટલ સાથે એક ઈસમ ને ઝડપી લેતી મોરબી એ ડિવિઝન પોલીસ

Advertisement

મોરબીના શનાળા રોડ ગુજરાત હાઉસીંગ બોર્ડ થી શંખેશ્વર મહાદેવમંદીર વાળી શેરીમાંથી ઈંગ્લીશ દારૂની ૨૦ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ ગુજરાત હાઉસીંગ બોર્ડ થી શંખેશ્વર મહાદેવમંદીર વાળી શેરીમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૦ કિં રૂ. ૯૭૫૦ ના મુદ્દામાલ સાથે તાહીરભાઈ યુનુસભાઈ બેલીમ રહે. મોરબી વાવડી રોડ ભગવતીપાર્ક તા.જી. મોરબી વાળાને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW