શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા મગજ, કરોડરજ્જુ ના રોગોનો નિ:શુલ્ક તપાસ કેમ્પ આગામી તા.૧૦ ના સવારે ૧૦ થી બપોર ના ૧ વાગ્યા સુધી યોજાશે જેમાં કન્સલ્ટન્ટ ન્યુરો એન્ડ સ્પાઈન સર્જન ડો. રિધમ ખંડેરિયા સેવા આપશે જેમાં ૧)કમર અને ગરદનનો દુખાવો ૨) સાયટિકા,હાથ પગમાં ખાલી / ઝણઝણાટી ૩) માથાનો દુખાવો ૪) મણકાની તકલીફ ગાદી ખસી જવી ૫) મણકા અને મગજ માં ઓપરેશન ૬) લકવાની સારવાર ( પેરાલિસસ) સહિતના રોગો માટે નિશુલ્ક તપાસ કેમ્પ નું આયોજન શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા આગામી તા. ૧૦ ને શુક્રવાર ના રોજ રામધન આશ્રમ સામે મહેન્દ્રનગર રોડ મોરબી ૨ ખાતે કરવામાં આવ્યું છે
રેગ્યુલર ઓપીડી માટે 12.30 થી 02 વાગ્યા સુધી દર સોમવાર,બુધવાર,ને શુક્રવાર ના ડો.મળશે