Wednesday, May 21, 2025

મોરબી ABVP દ્વારા બોર્ડના પરીક્ષાર્થીઓ માટે હેલ્પલાઇન જાહેર કરાયો

Advertisement
Advertisement
Advertisement

બોર્ડની પરીક્ષામાં ખાસ વિધાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોના ઉકેલ માટે ABVPના સ્થાનિક પ્રતિનિધિઓના સંપર્ક રૂપે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે જેમાં કોઈ સ્થળથી અજાણ હોય,ઉપરાંત અન્ય કોઈ પણ માહિતી માટે આ નંબર પર સંપર્ક કરવા જણાવેલ છે.જ્યારે બોર્ડની પરીક્ષા આવવાની હોઈ ત્યારે વિધાર્થીઓ ચિંતામાં આવી જતા હોય છે.પેપરના ડરથી ભૂતકાળમાં પણ ઘણા વિદ્યાર્થીઓ ન ભરવાના પગલાં ભર્યાં છે.

આ ઉપરાંત ABVP મોરબીએ ધોરણ 10 અને 12ના તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.આ સાથે ABVP મોરબી નગરમંત્રી શિવાંગભાઈ નાનક (મો.9925565508) જણાવે છે કે પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીને કોઈપણ મુશ્કેલી હોય તો નીચેના નંબર પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે

પ્રતિનિધિઓના નામ અને સંપર્ક:-

1) કર્મદીપસિંહ ઝાલા-9662389123
2) રાજદીપસિંહ જાડેજા-8238315600

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW