આજથી સારું થતી બોર્ડ ની પરીક્ષા S.S.C. અને H.S.C. બોર્ડની પરીક્ષા આપતા તમામ વિધાર્થીઓ આપ આત્મવિશ્વાસ અને નિર્ભય પણે પરીક્ષા આપી અને ખૂબ સારી સફળતા અને ઉચ્ચ મેરીટ પ્રાપ્ત કરો તેવી હૃદયપૂર્વક શુભેચ્છાઓ
નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશન મોરબી ના સુપ્રીમો પી. ડી. કાંજીયા દ્વારા પાઠવવા માં આવી છે