Wednesday, January 8, 2025

રવાપર ચોકડી પાસે ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ દેવજીભાઇને રોકડ પૈસા મળેલ છે

Advertisement

મોરબી : રવાપર ચોકડી પર ટ્રાફિક પોલીસ તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા એએસઆઇ દેવજીભાઈ પટેલને રોકડ રૂપિયા મળેલ છે. આ રૂપિયા જેમના હોય તેઓએ રૂપિયાના આંકડા સાથે દેવજીભાઈ પટેલનો 94283 45627 સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW