ટંકારા તાલુકાના નાના રામપર ગામના વતની અને હાલ ભારતીય કિશાન સંઘ ના મોરબી જિલ્લા ના પ્રમુખ તરીકે ની જવાબદારી સંભાળતા તથા સ્વાવલંબી ભારત અભિયાન સંગઠન સાથે સંકળાયેલ તેમજ રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા તેમજ કોઈપણ રીતે લોક ઉપયોગી તેમજ સામાજિક કાર્ય સાથે હમેશાં જોડાયેલ રહેતા જીલેશભાઈ કાલરીયા નો આજે જન્મદિવસ
જીલેશભાઇ કાલરીયા હર હંમેશ ખેડૂતો ના પ્રશ્નો ને લય ને લડત ચલાવે છે અને ખેડૂત મિત્રો ને કંઇપણ તકલીફ પડી ત્યારે હર હંમેશ ખડે પગે હાજર રહે છે અને કોઈપણ જાત ના સ્વાર્થ વગર હાક મારો અને હાજર રહે છે અને આર. એસ. એસ.અને હિંદુવાદી ની વિચાર ધારા ધરાવતાં એવા શ્રી જીલેશભાઈ કાલરીયા ને આજે જન્મ દિવસ નિમિતે તેમને રૂબરૂ તેમજ તેમના મો.ન. 99248 88788 ઉપર શુભેચ્છાઓ નો ધોધ વરસી રહ્યો છે