Sunday, February 2, 2025

પી. એચ.સી. સિંધાવદર દ્વારા ખુલ્લા પાણી માં ગપ્પી માછલી મૂકવા માં આવી

Advertisement

મોરબી જિલ્લા મલેરિયા અધિકારી ડૉ.બાવરવા ની સૂચના મુજબ આગામી સમયમાં મચ્છરજન્ય રોગચાળો ના વકરે તે માટે ગામમાં તેમજ આજુબાજુ પાણી ભરેલા ખૂલ્લા જળાશયો માં પોરાભક્ષક માછલીઓ મૂકવાની સૂચના આપેલ જેના અનુસંધાને THO ડૉ.આરિફ સર અને તાલુકા સુપરવાઈઝર વી.એન.માથકિયાભાઈ ના માર્ગદર્શન હેઠળ મેડિકલ ઓફિસર ડૉ.તનવીર શેરસિયા દ્વારા MPHW ની ટીમ બનાવવામાં આવી જે ટીમ દ્વારા PHC હેઠળ આવતા ગામોમા કાયમી ભરાય રહેતા ખૂલ્લા તેના પાણી ના જળાશયો કે જેમાં પોરાનાશક દવા ના નાખી સકિયે કે નિયમિત સાફ કરવા મુશ્કેલ હોય જેવા કે વોકળા,કૂવા,નાની ખેત લાવડી,ભો ટાકા,વગેરે સોધિ તેમાં પોરભક્ષક માછલી ઓ મૂકવામાં આવી જેથી ગામમાં મચ્છરનો ઉપદ્રવના થાય અને મચછરજન્ય રોગચાળોના વકરે વધુમાં આ તકે PHC સુપરવાઈઝર પંડ્યાભાઈ દ્વારા PHC હેઠળ આવતા ગામોને પણ અપીલ કરેલ કે તમારી આજુબાજુમાં જો કોઈ આવા ખૂલ્લા પાણી ભરેલા સ્થળ જોવા મળે તો એમનો સંપર્ક કરી આ જુંબેશ માં સહભાગી બનીને લોક સહકાર થકી ગુજરાત સરકારના મલેરિયામુક્ત અભિયાન ને સાકાર કરી શકીએ.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW