મોરબી – નવલખી રોડ લાયન્સનગર શીવઆરાધના એપાર્ટમેન્ટ બ્લોક નં -૧૬ માં બીયર ટીન નંગ -૩૦ સાથે એક મહિલાને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી છે.
મળતી માહિતી મુજબ મોરબી – નવલખી રોડ લાયન્સનગર શીવઆરાધના એપાર્ટમેન્ટ બ્લોક નં -૧૬ માં રહેતી મરીયમબેન ઉર્ફે પીંકીબેન નજીરભાઈ જામ એ વેચાણ કરવાના ઈરાદાથી પોતાના કબ્જામાં રાખેલ બિયર ટીન નંગ -૩૦ કિં રૂ. ૩૦૦૦ ના મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન મોરબી સિટી બી ડિવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે