ટંકારા તાલુકાના હડમતિયા ગામનું ” જય નેજાધારી રામામંડળ” કોઠારીયા શિતળા માતાજીની ધારે બેઠેલી ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ આવતી કાલે તા. ૨૮/૩/૨૦૨૩ ને મંગળવાર રોજ છે. જે રામામંડળની આવક થશે તે શિતળા માતાજીના અન્નક્ષેત્ર ના લાભાર્થે આપી દેવામાં આવશે વધું માહિતી માટે આયોજક ચેતનભાઈ ખાખરીયાનો કોન્ટેક્ટ 96381 41222, 74908 02525 કરવો