Wednesday, January 22, 2025

મોરબી તાલુકાના જીવાપર ગામે ખેતરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા

Advertisement

મોરબી તાલુકાના જીવાપર ગામની સીમમાં ખુલ્લા ખેતરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી તાલુકા પોલીસને મળેલ સંયુકત બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફ સાથે આજરોજ મોરબી તાલુકાના જીવાપર ગામની સીમમાં ખુલ્લા ખેતરમાં જુગાર રમતા છ ઇસમો નરશીભાઇ ચકુભાઇ પટેલ, અરવિંદભાઇ બેચરભાઇ પટેલ રહે. જીવાપર, તા.જી.મોરબી તથા વસંતભાઇ હરજીવનભાઇ પટેલ, રાજેશભાઇ ભવાનભાઇ પટેલ, કલ્પેશભાઇ ગોવિંદભાઇ પટેલ, રમેશભાઇ બાલુભાઇ પટેલ રહે. જશમતગઢ, તા.જી.મોરબી વાળાને રોકડ રૂ.૧,૦૩,૦૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW