ટંકારા : હડમતીયા (પાલનપીર) નિવાસી શર્મીલાબેન રસિકભાઈ રામાવત તે રસિકભાઈ દલપતરામ રામાવતના ધર્મપત્ની તેમજ જીજ્ઞેશભાઈના માતૃશ્રી તથા કિશોરભાઈ, હિતેન્દ્રભાઈ અને ચેતનાબેનના ભાભી તા. ૦૫ એપ્રિલને બુધવારના રોજ શ્રીરામ ચરણ પામેલ છે
સદગતનું બેસણું તા. ૦૮-૦૪-૨૦૨૩ ને શનિવારે સાંજે ૪ થી ૬ કલાકે નિવાસસ્થાન હડમતીયા ગામ ખાતે રાખેલ છે